જિલ્લા ન્યાયાલયો વિશે
છોટા ઉદેપુરની જિલ્લા અદાલતે 24 ડિસેમ્બર, 2016 ના રોજ સેક્રેટેરીએટ બિલ્ડીંગમાં કામ કરવાનું શરૂ કર્યું, અને તેનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માનનીયશ્રી ચુનીલાલ કરસનદાસ ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું. આ સમારંભમાં કાયદા મંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચોકોઈ પોસ્ટ મળી નથી